ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાયીએ ગઈકાલે આપણી વચ્ચેથી ચિર વિદાય લીધી તેને પગલે કેન્દ્ર સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો છે. આજે દિલ્લી ખાતે તેમની અંત્યેષ્ટિ વિધિમાં વિવિધ રાજકીય પક્ષના સભ્યો અને અલગ અલગ વિચારધારાવાળા લોકો સાથે મળી તેમને શ્રદ્ધાંજલિ આપશે.
Follow SBS Gujarati on Facebook.
Share






