બિઝનેસ વિસા દ્વારા ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડન્સી મેળવવાની તકો વિશે જાણો

Source: SBS
ઓસ્ટ્રેલિયાના બિઝનેસ ઇનોવેશન તથા ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને વર્ષ 2020-21 માં બે ગણો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 13,500 વિસા ફાળવવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં વેપાર - ઉદ્યોગમાં નાણા રોકી વેપાર કરનારા લોકોને ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડન્સીની તક પણ મળે છે. આવો, જાણિએ બિઝનેસ ઇનોવેશન તથા ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ દ્વારા ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સી વિશે...
Share