તંદુરસ્તી માટે ગ્લાયસેમિક ઈન્ડેક્સ પ્રમાણેનો આહાર લેવો જરૂરી છે

All you need to know about the glycemic index Source: Getty Images/Umkarra
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા કે સામાન્ય સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે સ્વાથ્યપ્રદ આહારની પસંદગી કરવામાં આવે અને આ પસંદી કરવા મદદરૂપ થાય છે ગ્લાયસેમિક ઈન્ડેક્સ , આ વિષય પર વિગતે જણાવી રહ્યા છે પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ રૈના શુકલા.
Share