પ્રજ્ઞાચક્ષુ માટે ફ્રી ઓડીઓ બુક્સ તૈયાર કરનાર લેખક અને લાઈબ્રેરીયન11:20Bharatiben Chavda recording author Tushar Anjaria's books. Source: Tushar AnjariaSBS ગુજરાતીView Podcast SeriesFollow and SubscribeApple PodcastsYouTubeSpotifyDownload (20.78MB)Download the SBS Audio appAvailable on iOS and Android એક લેખક જે માત્ર પુસ્તક લખીને અટકી નથી જતા, પોતાને ખર્ચે તેના ઑડિઓ રેકોર્ડીંગ તૈયાર કરાવે છે અને પ્રજ્ઞાચક્ષુ લોકોને નિશુલ્ક વહેંચે છે. આવો મળીયે લેખક તુષાર અંજારિયા અને તેમના પુસ્તકો પોતાના અવાજમાં રેકોર્ડ કરતા ભારતીબેન ચાવડાને.Follow SBS Gujarati on Facebook.More stories on SBS Gujaratiજેમની આંખોમાં રોશની નથી તેઓ આપણને રોશની આપે છે.ShareLatest podcast episodes29 નવેમ્બર 2025: ઓસ્ટ્રેલિયા તથા દેશ-વિદેશની અઠવાડિક અપડેટ૨૮ નવેમ્બર ૨૦૨૫: ઓસ્ટ્રેલિયાની મુખ્ય અપડેટજાહેરાતો અને સ્કૅમર્સથી બચીને માણો 'બ્લેક ફ્રાઈડે' શોપિંગની મજાભારતના મુખ્ય સમાચાર: 28 નવેમ્બર 2025