SBS ના The Feed પ્રોગ્રામ દ્વારા ટેલિફોન કૌભાંડમાં ગુનેગારો કઈ રીતે કામ કરે છે અને લાખો ડોલર પડાવી લે છે તે વિષયે વિશેષ તપાસ કરવામાં આવી છે. કોણ આવા ફોન કરે છે , ક્યાં થી, એવું શું કહે છે કે સામે વળી વ્યક્તિ હજારો ડોલર તેમને સોંપી દે છે ? ફોન સ્કેમ માં વપરાતી mind games ની એક ઝલક.