‘પર્યાવરણ બચાવો, પ્રદૂષણ ઘટાડો' ના સૂત્ર સાથે અંકલેશ્વરના સ્થાનિકોની અનોખી પહેલ
પર્યાવરણ બચાવો, પ્રદૂષણ ઘટાડો' ના સૂત્ર સાથે અંકલેશ્વરના સ્થાનિકોની અનોખી પહેલ ભારતમાં દિવસે ને દિવસે વધી રહેલી વાહનોની સંખ્યા અને નવા ઓદ્યોગિક એકમોને પગલે પ્રદૂષણનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે.તો આ મુદ્દે કૈક યોગદાન આપી શકાય તે હેતુથી અંકલેશ્વરના સ્થાનિકોએ સ્થાપી "અંકલેશ્વર બાયસાઈકલ ક્લબ". 7વર્ષ થી લઈને 70વર્ષ સુધીના સભ્યો ધરાવતી આ ક્લબ વિષે મહમ્મ્દ જબલીવાલા એ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share




