SKIP TO MAIN CONTENT

ગુજરાતની અંશી શેઠની પીકલબોલ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં પસંદગી

Anshi Sheth selected for the Indian Pickelball team for the World Cup
Anshi Sheth selected for the Indian Pickelball team for the World Cup. Supplied : Anshi Sheth

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Jelam Hardik

Source: SBS


Skip to podcast episode content

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ગુજરાતની પીકલબોલ ખેલાડી અંશી શેઠ હાલમાં પેરુના લીમા શહેરમાં રમાઇ રહેલા વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અંશીએ ભારતીય ટીમમાં પસંદગી પામ્યા બાદ પીકલબોલની રમત વિશે તથા પોતાના આગામી લક્ષ્યાંક વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now