International Metropolis Conference 2018 in Darling Harbour Source: SBS
સિડનીનાં ડાર્લિંગ હાર્બરમાં માઈગ્રેશનને લગતા પ્રશ્નો અને શક્ય ઉકેલો વિષે ઈન્ટરનેશનલ મેટ્રોપોલિસ કૉન્ફરન્સ ચાલી રહી છે. શુક્રવાર સુધી ચાલનારી આ પાંચ દિવસીય કૉન્ફરન્સમાં વિશ્વના 30 જેટલા દેશોમાંથી હજાર જેટલાં લોકોએ ભાગ લીધો છે. હાલની વૈશ્વિક અશાંતિ વચ્ચે માઈગ્રન્ટ્સની પરિસ્થિતિ, તેમની સમસ્યાઓ અને ઉકેલો માટે કામ કરી રહેલા સંશોધકો અને નિષ્ણાત વક્તાઓ આ કૉન્ફરન્સમાં પોતાનાં કામ અને આ ક્ષેત્રના અનુભવ વિષે વાત કરી રહ્યા છે.