શું તમે તૈયાર છો આ વર્ષેના ઘાતક પ્રકારના ફલૂ માટે?

Federal Health Minister Greg Hunt,receive a flu vaccine from Dr Brian Morton in Sydney. Government will provide 4.5 million doses of the flu vaccine for free. Source: AAP Image/Dan Himbrechts
આવી રહેલ ફલૂ સીઝન દરમિયાન, પાછલા વર્ષો કરતા તીવ્ર અને ઘાતક પ્રકારના ફલૂની શક્યતા છે ત્યારે ડો ભૌમિક શાહ પાસેથી જાણી લો ફલૂ સામે રક્ષણ આપતી રસી વિષે વિગતવાર માહિતી. કોણે આ રસી લેવી, કોને માટે રસી જોખમકારક છે, ક્યારે લેવાથી રસી સૌથી અસરકારક સાબિત થશે અને સરકાર તરફથી જાહેર થયેલી મફત ફલૂની રસી તમને મળી શકે?
Share




