ખેલ જગતના સિતારાઓ સજાતીય ખેલાડીઓના સમર્થનમાં
SBS Source: SBS
ખેલ જગતના સિતારાઓને ચમકાવતી દસ્તાવેજી ફિલ્મ છે "આઉટ ટુ વિન" . ફિલ્મની રજૂઆતને ઉપક્રમે અનેક જાણીતા ખેલાડીઓએ રમત ક્ષેત્રે હોમોફોબિયા સામે અવાજ ઉઠાવ્યો છે.
Share
SBS Source: SBS

SBS World News