ટ્રાવેલ બેન આવતા ભારતમાં જ અટવાઇ ગયા, હવે લોકોને ફેસબુક લાઇવથી મનોરંજન પૂરું પાડતા મેલ્બર્ન સ્થિત ગાયક

Singer Heni Kshartiya Patel. Source: Supplied
કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયાએ ટ્રાવેલ બેન મૂકતા મેલ્બર્નના હેની ક્ષત્રિય પટેલ ભારતમાં અટવાઇ ગયા છે. વ્યવસાયે સિંગર એવા હેનીએ આ સમયમાં લોકોને મનોરંજન પૂરું પાડવાનો એક અવનવો કિમીયો અજમાવ્યો છે. ફેસબુક લાઇવના માધ્યમથી તેઓ કાર્યક્રમ યોજી શ્રોતાઓની ફરમાઇશ પ્રમાણે ગીતો ગાય છે. તેમના અનોખા વિચાર અંગે હેનીએ SBS Gujarati સાથે વાતચીત કરી હતી.
Share