ઓસ્ટ્રેલિયન શહેરો વિશ્વના સૌથી રહેવાલાયક શહેરોમાં સ્થાન મેળવતા આવ્યા છે. આ વર્ષનો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા હાથ ધરાયેલો વર્લ્ડ લીવેબિલીટી ઈન્ડેક્સ તેમને ક્યાં સ્થાન પર આલેખે છે તે જાણીએ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.