ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને ઘણા લાંબા સમય બાદ સફળતા મળી હતી. સચિને 6 વર્લ્ડ કપ રમ્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી તો તાજેતરમાં 18 વર્ષના ઇંતેજાર બાદ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આઇપીએલમાં વિજેતા બની. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ક્રિકેટ એક્સપર્ટ પ્રકાશભાઇ ભટ્ટ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.