હાઇલાઇટ્સ
- હાલમાં ઓસ્ટ્રેલિયામાં જોબસિકરની ચૂકવણીનો લાભ લેતા હોય તેવા લોકોની સંખ્યા લગભગ 1.1 મિલીયન જેટલી છે.
- અત્યાર સુધીમાં નોકરીદાતાઓ દ્વારા લગભગ 300 લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાંથી 240 લોકો સામે શરતોનું પાલન ન કરવા બદલ તપાસ શરૂ થઇ છે.
- શરતોમાં નોકરી ઉપલબ્ધ કરાવતી હોય તેવી સંસ્થાની મુલાકાત તથા તેમની સાથે સતત સંપર્ક, નોકરીની શોધ કરવી તથા તે માટે અરજી કરવી, નોકરી મેળવવા માટેની યોગ્ય ટ્રેનિંગ કે લાયકાત મેળવવાનો સમાવેશ થાય છે.