Just 36 per cent of Aussies have had a skin check in the past 12 months, according to new research. (AAP) Source: AAP
ઓસ્ટ્રેલિયાનું ગરમ હવામાન અને ઉનાળો લોકોને બહાર ફરવા પ્રેરે છે. એવાંમાં સ્કિન કૅન્સરનું જોખમ ઘણું વધી જાય છે. યુવાનો જ નહિ તમામ ઓસ્ટ્રેલિયનોએ તડકામાં નીકળતી વખતે લીધેલી કાળજી તેમને સૌને ખૂબ મદદરૂપ થાય છે.