Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

નવો પાસપોર્ટ મેળવ્યો છે? ઓસ્ટ્રેલિયા બહાર જતા અગાઉ તેની વિગતો જણાવવી જરૂરી

Indian Passport

Indian passport Source: Getty / Getty Images

ઓડિયો સાંભળવા ઉપર પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Vatsal Patel

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયા બહાર વિદેશ પ્રવાસનું આયોજન હોય અને જો તમે તાજેતરમાં નવો પાસપોર્ટ મેળવ્યો હોય તો ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના જણાવ્યા પ્રમાણે, તેની વિગતો અપડેટ કરવી જરૂરી છે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcastsને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now