Preparing a meat-free, dairy-free plant-based meal Source: AAP / Michael Nigro
૧૬ દેશના નિષ્ણાતોએ બહાર પડેલ નવી ડાયટ ગાઈડમાં માંસાહાર ઘટાડવાની સલાહ આપી તેને પગલે ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતોએ લોકોને ભારતીય કે મેડીટરેનિયન આહાર શૈલી અપનાવવાની સલાહ આપી છે.