૧લી એપ્રિલ થી પ્રીમીયમ વધે ત્યારે ...
Sussan Ley urges Australians to shop around for health insurance AAP Source: AAP
પ્રાઇવેટ હેલ્થ ઇન્સુરંસ ના પ્રીમીયમ વધી રહ્યા છે ત્યારે આરોગ્ય પ્રધાન સુસન લે ની સલાહ છે કે પોલીસી નક્કી કરતા પહેલા તમારા વિકલ્પો બરાબર ચકાસી લો. નીતલ દેસાઈ રજૂ કરે છે માહિતી વિગતવાર.
Share




