અપ્રિલ મહિના દરમ્યાન નિશુલ્ક હેલ્થ ચેક
AAP Source: AAP
સ્ટ્રોક ફોઉનડેશન દ્વારા આ મહીને મફત માં બ્લડ પ્રેશર ચેક થઇ રહ્યા છે. સ્ટ્રોક અને બ્લડપ્રેશર ને શું સંબંધ છે આવો જાણીએ ડો નિર્ઝરી પંડિત પાસે થી.તમે આ નિશુલ્ક હેલ્થ ચેક ક્યાં અને કેવી રીતે મેળવી શકો ? સાંભળો નીતલ દેસાઈ એ લીધેલ મુલાકાત.
Share




