અન્ય દેશો કરતા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ ફૂડમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે

An order of hamburger and fries ready to be served at El Corral restaurant. Source: AAP
ઓસ્ટ્રેલિયાના બાળકોને આખા દિવસનું મીઠાનું પ્રમાણ એક જ ફાસ્ટ ફૂડમાંથી મળી જાય છે કારણકે અન્ય દેશોની સરખામણીમાં ઓસ્ટ્રેલિયામાં વેચાતુ ફાસ્ટ ફૂડ વધુ મીઠું ધરાવે છે. બાળપણથી વધારે પડતું મીઠું આરોગવામાં આવે ત્યારે લાંબા ગાળે બાળકો મોટા જોખમમાં મુકાય છે.
Share




