Newly-sworn in Australian Greens Senator Mehreen Faruqi speaks to the media during a press conference at Parliament House in Canberra. Source: AAP Image/Lukas Coch
ઓસ્ટ્રેલિયાની સેનેટમાં પ્રથમ મહિલા સાંસદે પ્રવેશ મેળવ્યો તેના ૭૫ વર્ષ પછી ૧૦૦મી મહિલા સેનેટરે પ્રવેશ કર્યો છે... ત્યારે વધુ એક રેકોર્ડ તેમને નામે નોંધાયો, ઓસ્ટ્રેલિયાના પ્રથમ મુસલમાન મહિલા સેનેટરનો. જે છે મૂળ પાકિસ્તાનના મેહરીન ફારુકી.