City of Parramatta આવી રહેલા 'ઑસ્ટ્રેલિયા દિવસ' પર અત્યાર સુધીની સૌથી મોટી સિટિઝનશિપ સેરિમનિ યોજવા જઈ રહ્યુંછે. આ ૨૬મી જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયાના નવા નાગરિક બનવા જઈ રહેલા ૧૫૦૦ લોકોમાંથી ૨૭ ટકા લોકો ભારતીય છે. આ સિટિઝનશિપ સેરિમનિ 'ઑસ્ટ્રેલિયા દિવસ'ની આખો દિવસ ચાલનારી ઉજવણીનો એક ભાગ બની રહેશે.