Live

Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

ઓસ્ટ્રેલિયન શાળાના વિદ્યાર્થીઓમાં ગણિતમાં નિપુણતાનું પ્રમાણ ચિંતાજનક

Children work on maths problems in a classroom. (Getty)

Children work on maths problems in a classroom. Source: Getty / picture alliance/dpa/picture alliance

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Tanya Dendrinos, Tee Mitchell

Presented by Mirani Mehta

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ગ્રેટન ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ ગણિતમાં પાછળ પડી રહ્યા છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે 2024 NAPLAN પરીક્ષણમાં ત્રણમાંથી એક વિદ્યાર્થી સંખ્યાશાસ્ત્રમાં નિપુણ નહોતો. વધુ માહિતી મેળવીએ અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now