SKIP TO MAIN CONTENT

બ્રિટનના ગ્રેનફેલ ટાવર જેવી આગ ઓસ્ટ્રેલિયાના કોઈ મકાન માં લાગે તો?

The burnt Grenfell Tower in London
The burnt Grenfell Tower in London Source: AAP

બ્રિટનના ગ્રેનફેલ ટાવર જેવી આગ ઓસ્ટ્રેલિયાના કોઈ મકાન માં લાગે તો? અહીં પણ મકાનોના બાંધકામમાં જ્વલનશીલ કે પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ થઇ રહ્યો હોવાની તીવ્ર શક્યતાને પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને બહુમાળી મકાનોની સમીક્ષા કરવાની સલાહ આપી છે. નીતલ દેસાઈ રજૂ કરે છે વિવિધ રાજ્ય સરકારો એ મલ્ટિસ્ટોરી મકાનોમાં રહેતા ઓસ્ટ્રેલિયાનોની સુરક્ષા માટે તૈયાર કરેલ યોજના વિષે વિગતો

Published

Updated

By Nital Desai, Rashida Yosufzai

Source: SBS

Skip to podcast episode content

બ્રિટનના ગ્રેનફેલ ટાવર જેવી આગ ઓસ્ટ્રેલિયાના કોઈ મકાન માં લાગે તો? અહીં પણ મકાનોના બાંધકામમાં જ્વલનશીલ કે પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ થઇ રહ્યો હોવાની તીવ્ર શક્યતાને પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને બહુમાળી મકાનોની સમીક્ષા કરવાની સલાહ આપી છે. નીતલ દેસાઈ રજૂ કરે છે વિવિધ રાજ્ય સરકારો એ મલ્ટિસ્ટોરી મકાનોમાં રહેતા ઓસ્ટ્રેલિયાનોની સુરક્ષા માટે તૈયાર કરેલ યોજના વિષે વિગતો

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now