ઓસ્ટ્રેલિયાની નાગરિકતા અપનાવવામાં ભારતીયો બીજા ક્રમે પહોંચ્યા

Allan Lee (2nd left) joined the group of Australia's newest citizens in a ceremony in the City of Coffs Harbour in New South Wales.jpg

Allan Lee (2nd left) joined the group of Australia's newest citizens in a ceremony in the City of Coffs Harbour in New South Wales. Credit: SBS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 1લી જુલાઇ 2024થી 30 જૂન 2025 સુધીના સમયગાળામાં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા અપનાવનારા દેશોમાં સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડ તથા ત્યાર બાદ ભારતનો ક્રમ આવે છે. કેટલા દેશોના લોકોએ છેલ્લા એક વર્ષમાં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા અપનાવી તે વિશે માહિતી મેળવીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now