ઓસ્ટ્રેલિયાની પ્રથમ આયુર્વેદ કોન્ફ્રન્સ
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે તા. 11 અને 12 માર્ચના રોજ આયોજન થવા જઈ રહ્યું છે આયુર્વેદ કોન્ફ્રન્સ નું. આ કોન્ફ્રન્સમાં ઓસ્ટ્રેલિયાભરના આયુર્વેદ ડોકટરો અને તજજ્ઞો ભાગ લેશે. બે દિવસીય આ કોન્ફ્રન્સ નો ઉદેશ આયુર્વેદ ઉપચાર પદ્ધતિના લાભ અને તેને અપનાવવા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ કોન્ફ્રન્સ અંગે હરિતા મહેતાની શામીલા ખંભાયતા અને ડો. ખુશદિલ ચોક્સી સાથે મુલાકાત
Share




