બાન કી મુન, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ભારત
દસ વર્ષ પહેલા બાન કી મુન સંયુક્ત રાષ્ટ્ર સંઘના જનરલ સેક્રેટરી બન્યા ત્યારથી આજ સુધી વિશ્વમાં ઘણું બદલાયું છે. હવે જયારે તેઓ આ પદેથી નિવૃત્ત થયા છે ત્યારે તેમના- સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ભારતના સંબંધો પર માહિતી આપી રહ્યા છે સંજય ઉપાધ્યાય
Share




