ઉલુરુના ચડાણ પર પ્રતિબંધ

A permanent climbing ban is now in force after decades of campaigning by Uluru's traditional owners. Source: AAP
ઓસ્ટ્રેલિયાની હેરિટેજ સાઈટ ઉલુરુના ચડાણ પર શનિવાર 26 ઓક્ટોબર ૨૦૧૯થી સત્તાવાર પ્રતિબંધ લાગુ પડશે. વર્ષ 1930 થી પ્રવાસીઓમાં પ્રિય ઉલુરુ કેટલાક લોકો માટે પવિત્ર સ્થળ છે. અમુક સમયથી સંચાલક મંડળને એવા કારણો મળ્યા છે જેથી તેના ચડાણ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે.
Share





