** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લેવી.
પુરુષો તો માનસિક રીતે સ્વસ્થ જ હોય છે તેવી માન્યતા હોવાથી પુરુષ પણ પોતાના મનની વાત કહી શકતો નથી અને પોતની લાગણીઓનો ડૂમો વાળી દે છે. પરંતુ, લાગણીઓને વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે તેવી સલાહ પર્થ સ્થિત ડો. દર્શન ત્રિવેદી SBS Gujarati સાથેની વાતચીત દરમિયાન આપી રહ્યા છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm







