હાલમાં પ્રોફેસર ડો નલિની જોશીને NSW સાયન્ટિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. ગણિતજ્ઞ હોવા ઉપરાંત તેઓ STEM ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવામાં પણ ખૂબ અગ્રસર છે. SBS ગુજરાતી સાથે તેમણે આ બધા અંગે વિગતવાર વાત કરી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm






