આપણી વાત: 'વિશ્વ રેડિયો દિવસ' નિમિત્તે SBS ગુજરાતીના શ્રોતાઓએ વહેંચ્યા બદલાતા રેડિયો અંગેના તેમના વિચારો

Gujarati program team members Vatsal Patel (L), Sushen Desai (R) and long-time listeners Dipakbhai Mankodi and Vrajeshbhai Savaliya

Gujarati Program team members Vatsal Patel (L) and Sushen Desai (R) with long-time listeners Dipakbhai Mankodi and Vrajeshbhai Savaliya. Credit: SBS Gujarati.

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


100 વર્ષ જૂનો રેડિયો અનેક નવા અવતાર ધારણ કરીને પણ સાંપ્રત રહ્યો છે. SBS ગુજરાતીના શ્રોતાઓ દીપકભાઇ મંકોડી અને વ્રજેશભાઇ સાવલિયાએ બદલતા રેડિયો અંગે તથા AI ના યુગમાં રેડિયોનું ભવિષ્ય કેવું રહેશે તે વિશે પોતાના વિચારો જણાવ્યા હતા.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now