SBS એના 50 વર્ષ પુરા કરી રહ્યું છે ત્યારે જાણીએ એ રોચક ઇતિહાસ વિશે જેમાં ભારતીય ભાષાઓના પ્રસારણની શરૂઆતમાં ઘડવૈયા જેવી ભૂમિકા ભજવનાર શ્રી હર્ષદભાઈ દેસાઈ પાસેથી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.