Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

આંખની રોશની ગુમાવી પણ SBS Gujarati સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવ્યો

SBS50: Gujarati
Dolarbhai Joshi is listening to SBS Gujarati program. Credit: Hemal Joshi

Dolarbhai Joshi is listening to SBS Gujarati program. Credit: Hemal Joshi

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Vatsal Patel

Source: SBS


Share this with family and friends


અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


SBS Gujaratiના નિયમિત શ્રોતા ડોલરભાઇ જોશીએ આંખની રોશની ગુમાવી પણ રેડિયો કાર્યક્રમ સાથેનો સંબંધ નહીં. તેઓ નિયમિત રીતે ગુજરાતી કાર્યક્રમ સાંભળે છે. SBS જ્યારે તેની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આવો ડોલરભાઇ સાથે વાત કરીને રેડિયો કાર્યક્રમ સાથેના અતૂટ નાતા વિશે માહિતી મેળવીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcastsને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now