Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

2019 પછી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ઓરીના કેસો નોંધાયા

Measles.jpg

Dr. Dipak Bosamia - AAP Image/ EPA/KIM TIBLANI

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Mirani Mehta

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયાના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, દેશમાં ૧૨ મે ૨૦૨૫ સુધીમાં ઓરીના ૭૨ કેસ સૂચિત કરવામાં આવ્યા છે. જે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ છે. ઓરીના લક્ષણો, સારવાર અને કાળજી અંગે SBS Gujarati સાથે વિક્ટોરીયા સ્થિત ડોક્ટર દિપક બોસામીયાએ વાતચીત કરી હતી.

** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લેવી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now