' પદ્મશ્રી સન્માન પડઘો છે લોકોની મારા સંગીત પ્રત્યેની લાગણીનો..' પુરુષોત્તમ ઉપાધ્યાય
Purushottam upadhyay receiving padmashri Source: Harshendu Oza and facebook
'મારા જેવા અનેક પુરુષોત્તમ સર્જાશે ભવિષ્યમાં...'શ્રદ્ધા છે દેશ- વિદેશમાં અસંખ્ય સંગીતના કાર્યક્રમો આપી ચૂકેલા પદ્મશ્રી સન્માનિત સંગીતકાર-ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયને .. એમના યાદગાર અનુભવો અને એમનાં જાણીતાં - માનીતાં ગીતો સાંભળો જેલમ હાર્દિકે લીધેલી એમની આ મુલાકાતમાં..
Share




