ઓસ્ટ્રેલિયામાં તમારા બાળકના નાણાકિય ભવિષ્ય માટે કેવી રીતે આયોજન કરશો

Australia Explained: Saving Money for Children

Encouraging your child to allocate portions of their pocket money towards saving goals can help build healthy spending habits. Credit: Justin Ma/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં બાળકોની જવાબદારી હોય અને તેમની ભાવિ નાણાકીય સુરક્ષા માટે બચત કરવાનો પ્રયાસ કરી રહેલા માતા-પિતાને વધુ ખર્ચો ભોગવવો પડી શકે છે. જેમાં પ્રથમ કાર ખરીદવામાં મદદ કરવી, ગ્રેજ્યુએશન પછી વિદેશ પ્રવાસ માટે ભંડોળ પૂરું પાડવું, અથવા ઘર ખરીદવા માટે નાણા બચાવવા. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ એપિસોડમાં, ઓસ્ટ્રેલિયામાં માતાપિતા તરીકે નાણાકીય આયોજનની મહત્વની બાબતો જાણી, કેમ તમારા બાળકોને નાણાકીય સમજ પૂરી પાડવી જરૂરી છે તે વિશે જાણકારી મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcastsને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now