Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

જાણો, ઓસ્ટ્રેલિયાની 'સ્ટોલન જનરેશન' વિશે

KINCHELA BOYS HOME

Kinchela Boys Home Aboriginal Corporation. AAP Credit: SUPPLIED BY KINCHELA BOYS HOME ABORIGINAL CORPORATION/PR IMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Rachael Knowles, Melissa Compagnoni

Presented by Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસનો એક અંધકારમય અધ્યાય છે, યુરોપીય વસાહત બાદ, એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર બાળકોને તેમના પરિવારથી બળજબરી પૂર્વક દૂર કરવામાં આવ્યા હતા. તેઓએ અનુભવેલા આઘાત અને દુર્વ્યવહારને કારણે તેમના પર ઘેરી અસર થઇ હતી. વધુ વિગતો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now