SKIP TO MAIN CONTENT

તમે પહેલેથી જ સિસ્ટમની અંદર છો | ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે

[JPG]_How-Australia-Works_Ep0.jpg
Artwork and design by Francisco Ortiz Lozano and Yudai Urushima.

ઓસ્ટ્રેલિયાની સરકાર, અહીંના કાયદા અને સરકારી સેવાઓ તમારા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરે છે? જિંદગીના સાચા કિસ્સાઓ દ્વારા, આ શ્રેણીનો પરિચય તમને બતાવે છે કે જ્યારે તમને માહિતી અને મદદની જરૂર હોય ત્યારે ક્યાંથી શરૂઆત કરવી, અને કોઈ નિર્ણય સામે સવાલ કેવી રીતે ઉઠાવવો.


Published

By Josipa Kosanovic

Presented by Sushen Desai

Source: SBS



Skip to podcast episode content

ઓસ્ટ્રેલિયાની સરકાર, અહીંના કાયદા અને સરકારી સેવાઓ તમારા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરે છે? જિંદગીના સાચા કિસ્સાઓ દ્વારા, આ શ્રેણીનો પરિચય તમને બતાવે છે કે જ્યારે તમને માહિતી અને મદદની જરૂર હોય ત્યારે ક્યાંથી શરૂઆત કરવી, અને કોઈ નિર્ણય સામે સવાલ કેવી રીતે ઉઠાવવો.


'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ માઈગ્રન્ટ અને બહુભાષી સમુદાયોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી એક વ્યવહારુ માર્ગદર્શિકા છે, જે ઓસ્ટ્રેલિયાની સરકાર, અહીંના કાયદા અને નાગરિક ભાગીદારીને સરળતાથી સમજવામાં મદદ કરે છે.

સરળ સમજૂતીઓ અને જિંદગીના સાચા કિસ્સાઓ દ્વારા, આ શ્રેણી ઓસ્ટ્રેલિયાની સરકારના ત્રણ સ્તરો, પાર્લામેન્ટ, કારોબારી સરકાર (executive government) અને અદાલતોની ભૂમિકા, તથા કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે તેની માહિતી આપે છે. આ ઉપરાંત, તે તમને પ્રશ્નો કેવી રીતે પૂછવા, તમારી ચિંતાઓ કે સમસ્યાઓ કેવી રીતે રજૂ કરવી અને તમારો અવાજ કે અભિપ્રાય કેવી રીતે પહોંચાડવો તે પણ સમજાવે છે.

Explore all episodes in the series in your language.

Coming up next: Find out which level of government is responsible for the services you use every day.

How Australia Works is available in 60 languages. Explore the series in other languages.


Credits:

How Australia Works is a podcast from SBS Audio and Australia Explained.

Host: L-FRESH The LION

Research and journalism: Gonzalo Aguirregomezcorta

Sound design, mix, original music and theme: L-FRESH The LION

Law and civics consultant: Dr Jacinta Sassine, School of Law, Western Sydney University

Artwork and design: Francesco Ortiz and Yudai Urushima

Written, created and produced by: Josipa Kosanovic

Editor, Australia Explained: Roza Germian

Head of Educational and Essential Services, SBS Audio: Janine Googan

We acknowledge the Traditional Custodians of the lands across Australia where this podcast is made and heard. We pay our respects to Elders past and present and acknowledge Aboriginal and Torres Strait Islander peoples as the First Peoples of this continent.

Parliamentary Material Australian House of Representatives excerpts courtesy of the Parliament of Australia. Copyright Commonwealth of Australia. Used under Creative Commons licence, subject to applicable licence terms.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now