જાણો, ઓસ્ટ્રેલિયામાં લાગુ પડતા વારસાઈ અંગેના કાયદાઓ વિશે

Australia Explained - Inheritance Laws

Who inherits if there is no Will? Credit: AlexanderFord/Getty Images

કેટલાક દેશોની જેમ ઓસ્ટ્રેલિયામાં વારસાગત સંપત્તિ પર લોકોને ટેક્સ ભરવો પડતો નથી. તેમ છતાં, વારસાના સખત કાયદાઓ અમલમાં છે અને દેશના અડધાથી વધુ રહેવાસીઓ વસિયત બનાવ્યા વિના મૃત્યુ પામતા હોવાથી અદાલતે ઘણી વખત દરમ્યાનગીરી કરવી પડે છે. ઓસ્ટ્રેલિયાને જાણોના અહેવાલમાં વધુ માહિતી મેળવીએ.


SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now