ઓસ્ટ્રેલિયાના છ રાજ્યો અને પ્રદેશોમાં એકસાથે 30થી વધુ સ્થળોએ રક્તદાન ઝુંબેશ

AIMA Blood donation (L) and Dr Habib Bhurawala from Nepean Hospital (R) Credit: AIMA/Dr Habib Bhurawala

AIMA Blood donation (L) and Dr Habib Bhurawala from Nepean Hospital (R) Credit: AIMA/Dr Habib Bhurawala.

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઉનાળાના વેકેશન દરમિયાન રક્તની અછત થતી હોવાથી ઓસ્ટ્રેલિયન ઇસ્લામિક મેડિકલ એસોસિયેશન (AIMA) દ્વારા સમગ્ર ઓસ્ટ્રેલિયામાં રક્તદાન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે રક્તદાન કેટલું મહત્વ છે, કેમ કરવું જોઇએ અને કોણ કોણ કરી શકે તે અંગે ડો. હબીબ ભૂરાવાલાએ SBS Gujarati ને વિસ્તૃત માહિતી આપી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now