ઓસ્ટ્રેલિયામાં રક્તદાન કરવાનું મહત્વ અને પદ્ધતિ

Blood donation_Australian Red Cross Lifeblood.jpg

Blood donation in Australia. Credit: Australian Red Cross Lifeblood

Each time you donate blood, you can save up to three lives. In Australia, we rely on strangers to donate blood voluntarily, so it’s a truly generous and selfless act. This ensures that it’s free when you need it—but it also means we need people from all backgrounds to donate whenever they can. Here’s how you can help boost Australia’s precious blood supply.


પ્રત્યેક રક્તદાન ત્રણ જેટલા જીવન બચાવી શકે છે. ઓસ્ટ્રેલિયામાં, આપણે સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે અજાણ્યા લોકો પર આધાર રાખીએ છીએ, તેથી તે ખરેખર ઉદાર અને નિઃસ્વાર્થ કાર્ય છે. આ ખાતરી કરે છે કે જ્યારે તમને જરૂર હોય ત્યારે તે નિઃશુલ્ક ઉપલબ્ધ હોય. - પરંતુ તેનો અર્થ એ પણ છે કે દરેક પૃષ્ઠભૂમિના લોકો જ્યારે પણ શક્ય હોય ત્યારે રક્તદાન કરે તે જરૂરી છે. ઓસ્ટ્રેલિયાના કિંમતી રક્ત પુરવઠાને વધુ સશક્ત બનવવામાટે તમારી સહાયતાની પર જરૂર છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now