'લાલો' ફિલ્મ કે જે દર્શકોને એક દૈવિક અનુભવની અનુભૂતિ કરાવે છે. આ ફિલ્મ કેવી રીતે બની, જ્યારે ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારે શરૂઆતમાં નિષ્ફળતાનો સ્વાદ પણ ચાખ્યો અને પછી સફળતાની સીડી ચડતી આ ફિલ્મના નિર્માતા અંકિતભાઇ સખીયાએ SBS Gujarati સાથે પોતના અનુભવો વહેંચ્યા હતા.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm














