બાપુ ડાઉન અન્ડર : ગાંધીગીરીના અનોખા પાસાને દર્શાવતું ગુજરાતી નાટક

South Asian Theatre Festival Source: South Asian Theatre Festival
સિડની ખાતે દ્વિતીય વખત યોજાઈ રહેલ સાઉથ એશિયા થિયેટર ફેસ્ટિવલ(દક્ષિણ એશિયાઈ રંગમંચ ઉત્સવ)નું આયોજન નૌટંકી થિયેટર વડે કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ગુજરાતી , ઉર્દુ અને સિંહાલી ભાષાઓમાં વિવિધ નાટકોની પ્રસ્તુતિ થશે. ગુજરાતી નાટક અને આ ઉત્સવ વિષે જાણીએ વિગતવાર માહિતી સંસ્થાના પ્રવક્તા દિનશાજી પાસે.
Share




