ભારતના પ્રજાસત્તાક દિને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા લીધી એટલે .... કુછ ખોયા કુછ પાયા
Twinkle Goradia with her husband and daughter on Australia Day. Source: Twinkle Goradia
ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે ૧૬,૦૦૦ લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવી , જેમાંના એક છે ટ્વિન્કલ ગોરડિયા . મુંબઈના બાળપણ થી ઓસ્ટ્રેલિયાના નાગરિક સુધીની યાત્રા વિષે ટ્વિન્કલ એ નીતલ દેસાઈ સાથે કરેલ વાતચીત
Share