હાલ દુનિયાભરમાં ભારતીય યોગ ખૂબ પ્રચલિત થઈ રહ્યો છે. સામાન્ય રીતે યુવા અને પુખ્ત વયના લોકોમાં યોગ શીખવાનું, યોગ કરવાનું વલણ જોવા મળે છે. પણ યોગ શીખવાની સાચી ઉંમર આઠ વર્ષની છે. જો બાળકો યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેના તેમને ખૂબ લાભદાયી રહે છે , જે જીવનભર કામ આવે છે. ડો. ખુશદિલ ચોકસી આ વિષય પર વિગતે જણાવી રહ્યા છે
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.