વિશ્વમાં વિવિધ પ્રદેશમાં રહેતા ભારતીય મૂળના લોકો ઉલ્લાસભેર ગણેશ ઉત્સવનું આયોજન કરે છે. ઓસ્ટ્રેલિયા પણ એમાંથી બાકાત નથી. પણ આ વર્ષે એડિલેડમાં યોજાનાર ગણેશ ઉત્સવનું નોખું પાસું છે તેમાં સ્થાપિત થનાર ગણેશ પ્રતિમા જે ૨૧ ફૂટ ઊંચી અને ભારતમાં નિર્મિત છે. યુનાઈટેડ ઈન્ડિયન્સ ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા (UIOSA) દ્વારા 3 અને 4 સપ્ટેમ્બરે યોજાનાર ઉજવણીઓ સંદર્ભે વધુ વિગતો આપી રહ્યા છે પારૂલબેન જોશી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.






