Residents seek advice and information from NSW RFS fire fighter Ken Middleton(centre) in Sydney. Source: AAP
૭મી ફેબ્રુઆરી ૨૦૦૯ના શનિવારના રોજ ૧૭૩ લોકોએ જીવ ગુમાવ્યા. એ ઐતિહાસિક આગને પગલે ઓસ્ટ્રેલિયાને કુદરતી ત્રાસદી સામે લડવા માટે પોતાની રણનીતિમાં સુધારા કરવાની ફરજ પડી હતી. એક રાષ્ટ્રીય વોર્નિંગ સીસ્ટમ અમલમાં આવી.