ભારતની રાજધાની નવી દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં વિસ્ફોટ થવાથી આઠ લોકોના મૃત્યુ થયા છે. ઓસ્ટ્રેલિયન સરકારે આ ઘટના બાદ સ્માર્ટ ટ્રાવેલર સેવા દ્વારા ભારત પ્રવાસ અંગે સલાહ જારી કરી છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.













