બોમ્બે ટોકીઝ પ્રદર્શનમાં જીવંત થઇ જૂની ફિલ્મોની યાદો
ACMI Source: ACMI
મેલ્બર્ન ખાતે ચાલી રહેલા "બોમ્બે ટોકીઝ" પ્રદર્શનમાં વર્ષ 1920 થી 1940 દરમિયાન બોમ્બે ટોકીઝ સ્ટુડિયો વડે બનાવાયેલ ફિલ્મ અને સ્ટુડિયો વિશેની માહિતી પુનઃ જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોમ્બે ટોકીઝ સ્ટુડિયોના સહસ્થાપક સ્વ. હિમાંશુ રાયના દોહિત્ર પીટર ડેઈઝ સાથે હરિતા મહેતાની મુલાકાત
Share




