ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલની મદદથી બહુસંસ્કૃતિકતાને અપાઈ રહ્યું છે પ્રોત્સાહન
One of the winning teams at the Football United gala event in Sydney Source: SBS
ફૂટબોલ યુનાઇટેડ એક એવા વૈશ્વિક બિનસરકારી સંગઠનનો એક ભાગ છે કે જેઓ સમાજમાં પરિવર્તન લાવવા ફૂટબોલની રમતનો સહારો લે છે. ભવિષ્યમાં ફૂટબોલ યુનાઇટેડ ઓસ્ટ્રેલિયામાં ફિફા ફૂટબોલ ફોર હોપ ઉત્સવનું આયોજન કરવાની મહત્વકાંક્ષા પણ ધરાવે છે. જાણીએ આ અંગે રિપોર્ટ
Share